GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) રણજી ટ્રોફી જેના નામથી રમાય છે તે ક્રિકેટ ખેલાડી કયા શહેરના હતા ? રાજકોટ ભાવનગર જામનગર વડોદરા રાજકોટ ભાવનગર જામનગર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) સમાસ ઓળખાવો : હિંદવાસી મધ્યમપદલોપી દ્વિગુ તત્પુરુષ દ્વન્દ્વ મધ્યમપદલોપી દ્વિગુ તત્પુરુષ દ્વન્દ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચેના પૈકી કઈ બાબતોના સંબંધમાં જોગવાઈ કરવાની ગ્રામપંચાયતોની ફરજ છે તે જણાવો. પ્રસૂતિ અને બાળ કલ્યાણ બાબત અહીં દર્શાવેલ બધી જ બાબતો ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા કરવા બાબત મકાનોને નંબર આપવા બાબત પ્રસૂતિ અને બાળ કલ્યાણ બાબત અહીં દર્શાવેલ બધી જ બાબતો ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા કરવા બાબત મકાનોને નંબર આપવા બાબત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ‘દાણલીલા’ કૃષ્ણ વિષયક કાવ્ય નીચેનામાંથી કોણે લખ્યું છે ? અખો નરસિંહ મહેતા, પ્રેમાનંદ નરસિંહ મહેતા મીરાંબાઈ અખો નરસિંહ મહેતા, પ્રેમાનંદ નરસિંહ મહેતા મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચેની કઈ ગુજરાતી વ્યક્તિ બંધારણસભામાં સભ્ય ન હોતી ? સરદાર પટેલ હંસા મહેતા રવિશંકર મહારાજ કનૈયાલાલ મુનશી સરદાર પટેલ હંસા મહેતા રવિશંકર મહારાજ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિના (કાર્યો) નિયમો 1998 મુજબ સીધી ભરતી વખતે પસંદગી સમિતિએ નીચેના પૈકી કઈ બાબતો ધ્યાને લેવાની રહે છે ? સંબંધિત વિસ્તારમાં પુરતી, બહોળી પ્રસિદ્ધિ કરવી અહીં દર્શાવેલ બધી જ બાબતો પસંદગી પામેલ ઉમેદવારોની યાદી પંચાયતને મોકલવી અરજીઓ ઉપર વિચારણા કરીને; લેખિત પરીક્ષા લેવી સંબંધિત વિસ્તારમાં પુરતી, બહોળી પ્રસિદ્ધિ કરવી અહીં દર્શાવેલ બધી જ બાબતો પસંદગી પામેલ ઉમેદવારોની યાદી પંચાયતને મોકલવી અરજીઓ ઉપર વિચારણા કરીને; લેખિત પરીક્ષા લેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP