GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : 'નાનાંમોટાં પક્ષીઓ આકાશમાં ઊડે છે.’ નાનાંમોટાં પક્ષીઓ છે ઊડે નાનાંમોટાં પક્ષીઓ છે ઊડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ ચૂંટણી દરમ્યાન મતદાર વિભાગો રચવા માટેની જોગવાઈ કઈ કલમમાં છે ? 19 16 18 17 19 16 18 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) સંધિ લખો : પુનર્ + અવતાર પુર્નઅવતાર પુનવતાર પુનર્વતાર પુનરવતાર પુર્નઅવતાર પુનવતાર પુનર્વતાર પુનરવતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? વર્ણ, વર્ષ, વૃદ્ધિ, વૈદ્ય, વ્રજ વ્રજ, વર્ષ, વર્ણ, વૈદ્ય, વૃદ્ધિ વ્રજ, વર્ણ, વર્ષ, વૃદ્વિ, વૈદ્ય વૃદ્ધિ, વર્ણ, વર્ષ, વ્રજ, વૈદ્ય વર્ણ, વર્ષ, વૃદ્ધિ, વૈદ્ય, વ્રજ વ્રજ, વર્ષ, વર્ણ, વૈદ્ય, વૃદ્ધિ વ્રજ, વર્ણ, વર્ષ, વૃદ્વિ, વૈદ્ય વૃદ્ધિ, વર્ણ, વર્ષ, વ્રજ, વૈદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) સરકારી ખર્ચ કરવા માટે કઈ બાબતો જરૂરી છે ? અહીં દર્શાવેલ બધી જ બાબતો ધ્યાને રાખવી. સામાન્ય સમજદારી તથા પોતાના નાણાં ખર્ચવામાં આવતા હોય તેટલી કાળજી લેવી. નાણાકીય જોગવાઈ, સત્તા તથા ખર્ચ માટે સક્ષમની મંજૂરી જરૂરી છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપમાં અયોગ્ય રીતે પોતાના લાભમાં હોય તેવું ખર્ચ કરવું નહીં. અહીં દર્શાવેલ બધી જ બાબતો ધ્યાને રાખવી. સામાન્ય સમજદારી તથા પોતાના નાણાં ખર્ચવામાં આવતા હોય તેટલી કાળજી લેવી. નાણાકીય જોગવાઈ, સત્તા તથા ખર્ચ માટે સક્ષમની મંજૂરી જરૂરી છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપમાં અયોગ્ય રીતે પોતાના લાભમાં હોય તેવું ખર્ચ કરવું નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) તાલુકા પંચાયતની બેઠક સામાન્ય રીતે ક્યારે ભરવી જોઈએ ? દર બે માસે દર ત્રણ માસે દર માસે દર ચાર માસે દર બે માસે દર ત્રણ માસે દર માસે દર ચાર માસે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP