GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) દરેક પંચાયત તે સમયે અમલમાં હોય તેવા કાયદા હેઠળ, તેનું વહેલું વિસર્જન ન થાય તો તેની પહેલી બેઠક માટે નક્કી થયેલી તારીખથી કેટલા વર્ષ સુધી ચાલુ રહેશે ? ચાર વર્ષ પાંચ વર્ષ છ વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષ પાંચ વર્ષ છ વર્ષ ત્રણ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) વિરોધી અર્થવાળો શબ્દ લખો : 'વ્યષ્ટિ' સમષ્ટિ દ્રષ્ટિ સૃષ્ટિ કષ્ટિ સમષ્ટિ દ્રષ્ટિ સૃષ્ટિ કષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) 10 નેનોમીટર બરાબર કેટલા મીટર ? 10-7 10-10 10-9 10-8 10-7 10-10 10-9 10-8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચેના પૈકી કયું પુસ્તક પ્રીતિ સેનગુપ્તાનું નથી ? ઉત્તરોત્તર સપ્તપદી, પંડિત આકાશ કિનારે કિનારે પંડિત આકાશ ઉત્તરોત્તર સપ્તપદી, પંડિત આકાશ કિનારે કિનારે પંડિત આકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) રૂઢિપ્રયોગનો અર્થ લખો: ‘કાગનો વાઘ કરવો' રોકકળ કરવી ગજનું ૨જ કરવું રજનું ગજ કરવું બુમરાણ કરવી રોકકળ કરવી ગજનું ૨જ કરવું રજનું ગજ કરવું બુમરાણ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ઈ-ગવર્નન્સની કામગીરી માટે SPV તરીકે કોણ કામગીરી બજાવે છે ? ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી બાયસેગ ડેવલપમેન્ટ કમિશ્નરશ્રી રૂરલ ડેવલપમેન્ટ કમિશ્નરશ્રી ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી બાયસેગ ડેવલપમેન્ટ કમિશ્નરશ્રી રૂરલ ડેવલપમેન્ટ કમિશ્નરશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP