ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા બની છે ?

લાલ બહાદુર શાસ્ત્રી
સરદાર વલ્લભભાઈ પટેલ
ગાંધીજી
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટિ ગાંધીનગર ખાતે માનદ્ વાણિજ્ય દૂતાવાસ ખોલનાર પ્રથમ દેશ કયો છે ?

યુ.એસ.એ.
તાંઝાનિયા
ચીન
બેલ્જીયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP