GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) “યોગક્ષેમ વહામ્યહમ્'' કયા વિભાગનું સૂત્ર છે તે જણાવો. પ્રસાર ભારતી રિઝર્વ બેંક સ્ટેટ બેંક ભારતીય જીવન વીમા નિગમ પ્રસાર ભારતી રિઝર્વ બેંક સ્ટેટ બેંક ભારતીય જીવન વીમા નિગમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) કયો ખરડો દાખલ કરવા માટે રાજ્યપાલશ્રીની પૂર્વમંજુરી જરૂરી છે ? વિશેષ ખરડો નાણાકીય ખરડો પ્રશાસકીય ખરડો બંધારણીય ખરડો વિશેષ ખરડો નાણાકીય ખરડો પ્રશાસકીય ખરડો બંધારણીય ખરડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : 'નાનાંમોટાં પક્ષીઓ આકાશમાં ઊડે છે.’ ઊડે પક્ષીઓ નાનાંમોટાં છે ઊડે પક્ષીઓ નાનાંમોટાં છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) We ___ to explore the potentials of the solar energy to protect the ecology. will have could have can have will had will have could have can have will had ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) To ___ the air pollution, we will have to opt for the alternatives to petroleum products. chart chalk cheque check chart chalk cheque check ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત પંચાયત સેવા (વર્તણૂક) નિયમો 1998 મુજબ મિલ્કત ખરીદવા અથવા હરાજીમાં બોલી બોલવા અંગેની જોગવાઇ કયા નિયમમાં કરવામાં આવેલી છે ? 23 21 22 24 23 21 22 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP