GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) સમાસ ઓળખાવો : ‘કમલાક્ષી’ દ્વન્દ્વ દ્વિગુ બહુવ્રીહી તત્પુરુષ દ્વન્દ્વ દ્વિગુ બહુવ્રીહી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) જાહેર રસ્તા અને ખુલ્લી જગ્યાઓ ઉપર નડતર અને દબાણ દૂર કરવાના અધિકાર ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમ હેઠળ ગ્રામપંચાયતને આપવામાં આવેલ છે ? 103 105 102 104 103 105 102 104 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) અટીરા (ATIRA) શાના માટે જાણીતું છે ? કાપડ સંશોધન ક્લબ હાઉસ તરીકે પ્લાસ્ટીક સંશોધન જ્વેલરી સંશોધન કાપડ સંશોધન ક્લબ હાઉસ તરીકે પ્લાસ્ટીક સંશોધન જ્વેલરી સંશોધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચેના પૈકી કઈ બાબતોના સંબંધમાં જોગવાઈ કરવાની ગ્રામપંચાયતોની ફરજ છે તે જણાવો. પ્રસૂતિ અને બાળ કલ્યાણ બાબત મકાનોને નંબર આપવા બાબત અહીં દર્શાવેલ બધી જ બાબતો ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા કરવા બાબત પ્રસૂતિ અને બાળ કલ્યાણ બાબત મકાનોને નંબર આપવા બાબત અહીં દર્શાવેલ બધી જ બાબતો ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા કરવા બાબત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત પંચાયત (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ શિક્ષા (penalties) ના પ્રકારો કઈ કલમમાં જણાવેલ છે ? 7 5 8 6 7 5 8 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગ્રામપંચાયતની બેઠકમાં મહત્તમ કેટલા લોકોને ખાસ નિમંત્રિત તરીકે બોલાવી શકાય ? 4 2 5 3 4 2 5 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP