GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) દેશમાં પંચાયતી રાજ વધુ કાર્યક્ષમ કરવા ભારતીય બંધારણમાં કયો સુધારો કરવામાં આવેલો હતો ? 72 73 74 75 72 73 74 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) બાલાશંકર કંથારિયાનું તખલ્લુસ કયું છે ? ક્લાંત ચંડુલ પુનિત અઝીઝ ક્લાંત ચંડુલ પુનિત અઝીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) સંધિ લખો : પુનર્ + અવતાર પુર્નઅવતાર પુનવતાર પુનર્વતાર પુનરવતાર પુર્નઅવતાર પુનવતાર પુનર્વતાર પુનરવતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : 'નાનાંમોટાં પક્ષીઓ આકાશમાં ઊડે છે.’ નાનાંમોટાં છે પક્ષીઓ ઊડે નાનાંમોટાં છે પક્ષીઓ ઊડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન સૂત્ર કોણે આપ્યું ? ઇન્દિરા ગાંધી એ.પી.જે. અબ્દુલ કલામ અટલ બિહારી વાજપેયી નરેન્દ્ર મોદી ઇન્દિરા ગાંધી એ.પી.જે. અબ્દુલ કલામ અટલ બિહારી વાજપેયી નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત નાણાકીય નિયમો હેઠળ રોકડ-જામીન ખતનું ફોર્મ કયા નમૂનાના ફોર્મમાં નક્કી કરેલ છે ? ફૉર્મ નં. 48 ફૉર્મ નં. 47 ફૉર્મ નં. 45 ફૉર્મ નં. 46 ફૉર્મ નં. 48 ફૉર્મ નં. 47 ફૉર્મ નં. 45 ફૉર્મ નં. 46 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP