GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કોણ છે ? શશીકાંત લાખાણી વજુભાઈ વાળા મંગળભાઈ પટેલ રમણભાઈ વોરા શશીકાંત લાખાણી વજુભાઈ વાળા મંગળભાઈ પટેલ રમણભાઈ વોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) All ___ international flights ___ because of smog. (Fill in the blanks) an, gone an, flies the, went the, have been cancelled an, gone an, flies the, went the, have been cancelled ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) માહિતી ડિજિટલ સ્વરૂપમાં વિતરિત થતી હોવાને કારણે પારદર્શિતા વધશે કાર્યક્ષમતા વધશે અહીં દર્શાવેલ બધી જ બાબતો બનશે ઉત્તરદાયિત્વ વધશે પારદર્શિતા વધશે કાર્યક્ષમતા વધશે અહીં દર્શાવેલ બધી જ બાબતો બનશે ઉત્તરદાયિત્વ વધશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગ્રામપંચાયતની બેઠકમાં મહત્તમ કેટલા લોકોને ખાસ નિમંત્રિત તરીકે બોલાવી શકાય ? 4 2 5 3 4 2 5 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) બાલાશંકર કંથારિયાનું તખલ્લુસ કયું છે ? અઝીઝ પુનિત ચંડુલ ક્લાંત અઝીઝ પુનિત ચંડુલ ક્લાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) વિરોધી અર્થવાળો શબ્દ લખો : 'વ્યષ્ટિ' સમષ્ટિ કષ્ટિ દ્રષ્ટિ સૃષ્ટિ સમષ્ટિ કષ્ટિ દ્રષ્ટિ સૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP