ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) અમદાવાદ જિલ્લામાં સાત નદીઓના સંગમ સ્થળે વૌઠાનો મેળો યોજાય છે આ સાત નદીઓ માં નીચેના પૈકી કઈ નદીનો સમાવેશ થાય છે ? માઝમ, સાબરમતી, સરસ્વતી, પેઢી, ભાલણ, હાથમતી શેઢી, પૂર્ણા, વાત્રક, માઝમ, અંબિકા, સાબરમતી હાથમતી, કોલક, મેશ્ર્વો, કંકાવટી, વાત્રક, શેઢી સાબરમતી, સેઢી, મેશ્વો, ખારી, માઝમ, વાત્રક માઝમ, સાબરમતી, સરસ્વતી, પેઢી, ભાલણ, હાથમતી શેઢી, પૂર્ણા, વાત્રક, માઝમ, અંબિકા, સાબરમતી હાથમતી, કોલક, મેશ્ર્વો, કંકાવટી, વાત્રક, શેઢી સાબરમતી, સેઢી, મેશ્વો, ખારી, માઝમ, વાત્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં વધુ ગીચ વનાવરણ ધરાવતો જિલ્લો કયો છે ? ડાંગ નર્મદા જુનાગઢ તાપી ડાંગ નર્મદા જુનાગઢ તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે ? ચરોતર ભરૂચ સાબરકાંઠા જુનાગઢ ચરોતર ભરૂચ સાબરકાંઠા જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પવનની ઉડણ ક્રિયાથી ઉડીને આવેલા બારીક માટીકણો અનુકૂળતા મળી રહેતા નિક્ષેપીત થતા "લોએસ" ના મેદાનની રચના થાય છે. ગુજરાતમાં આવા મેદાનો ક્યાં જોવા મળે છે ? પૂર્વ પટ્ટીમાં ઉત્તર ગુજરાત ગીરના જંગલો તાપીથી વાપી વચ્ચે પૂર્વ પટ્ટીમાં ઉત્તર ગુજરાત ગીરના જંગલો તાપીથી વાપી વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બાલારામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? પંચમહાલ મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા પંચમહાલ મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં નીચે દર્શાવેલ સ્થળો પૈકી કયા સ્થળે મત્સ્યબીજ ઉત્પાદન કેન્દ્ર આવેલ નથી ? પાલણ પીપોદરા ઓખા લીંગડા પાલણ પીપોદરા ઓખા લીંગડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP