કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે મનાવાય છે ? 2 માર્ચ 24 ફેબ્રુઆરી 22 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 2 માર્ચ 24 ફેબ્રુઆરી 22 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં નિધન પામેલા સંધ્યા મુખોપાધ્યાય કઈ ભાષાના ગાયિકા હતા ? ઉડિયા કન્નડ બંગાળી મરાઠી ઉડિયા કન્નડ બંગાળી મરાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા અને ભારતીય પેરા બેડમિન્ટન ટીમના મુખ્ય રાષ્ટ્રીય કોચ ગૌરવ ખન્નાએ ક્યા સ્થળે ભારતની પ્રથમ પેરા-બેડમિન્ટન એકેડમીનો શુભારંભ કર્યો ? લખનઉ નવી દિલ્હી ભોપાલ ચંદીગઢ લખનઉ નવી દિલ્હી ભોપાલ ચંદીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ક્યા સંગઠન દ્વારા 24 ફેબ્રુઆરીએ પ્રત્યેક વર્ષ સેન્ટ્રલ એક્સાઈઝ ડે મનાવાય છે ? SEBI CBIC RBI ઈન્કમટેક્ષ વિભાગ SEBI CBIC RBI ઈન્કમટેક્ષ વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ દેશભરમાં 1000 ઈલેક્ટ્રિક વેહિકલ (EV) ચાર્જિંગ સ્ટેશન સ્થાપ્યા ? ગૂગલ IOC BPCL રિલાયન્સ ગૂગલ IOC BPCL રિલાયન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) 2022 બીજિંગ વિન્ટર ઓલિમ્પિકમાં મેડલ ટેલીમાં ક્યો દેશ ટોચના સ્થાને છે ? ચીન રશિયા નોર્વે જાપાન ચીન રશિયા નોર્વે જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP