કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિદેશોમાં થતાં સોના-ચાંદીના સોદાઓની સુવિધા દેશમાં જ મળી રહે તે હેતુથી ગોલ્ડ-સિલ્વર ટ્રેડિંગ માટે દેશનું પહેલું બુલિયન માર્કેટ ક્યા શરૂ કરાશે ? ધોલેરા ગિફ્ટ સિટી સુરત વડોદરા ધોલેરા ગિફ્ટ સિટી સુરત વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારત અને ક્યા દેશના રાજકીય સંબંધોના 75 વર્ષ પૂર્ણ થવા પર વિશેષ લોગોનું અનાવરણ કરવામાં આવ્યું ? કેનેડા સ્વીડન બેલ્જિયમ નોર્વે કેનેડા સ્વીડન બેલ્જિયમ નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) આંતરરાષ્ટ્રીય વન દિવસ ક્યારે મનાવાય છે ? 11 માર્ચ 25 માર્ચ 29 માર્ચ 21 માર્ચ 11 માર્ચ 25 માર્ચ 29 માર્ચ 21 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક (GIFT) સિટી, ગુજરાતમાં ઓફિસ ખોલનારી પ્રથમ બહુપક્ષીય એજન્સી કઈ બનશે ? AIIB ADB NDB વર્લ્ડ બેંક AIIB ADB NDB વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) આંતરરાષ્ટ્રીય પાઈ (π) દિવસ ક્યારે મનાવાય છે ? 12 માર્ચ 11 માર્ચ 13 માર્ચ 14 માર્ચ 12 માર્ચ 11 માર્ચ 13 માર્ચ 14 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. 22 માર્ચના રોજ બિહારનો 110મો સ્થાપના દિવસ મનાવાયો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં બિહાર દિવસ 2022ની થીમ જળ જીવન હરિયાળી હતી. 22 માર્ચના રોજ બિહારનો 110મો સ્થાપના દિવસ મનાવાયો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં બિહાર દિવસ 2022ની થીમ જળ જીવન હરિયાળી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP