કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારત ક્યા પાડોશી દેશ સાથે સંયુક્ત જળ વિકાસ સમિતિ બનાવવા અંગે સહમત થયું ? નેપાળ બાંગ્લાદેશ પાકિસ્તાન ચીન નેપાળ બાંગ્લાદેશ પાકિસ્તાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે ઈલેક્ટ્રિક ઓટોની ખરીદી અને રજિસ્ટ્રેશન માટે ઓનલાઈન પોર્ટલ My EV લૉન્ચ કર્યું ? હરિયાણા ચંદીગઢ આંધ્ર પ્રદેશ દિલ્હી હરિયાણા ચંદીગઢ આંધ્ર પ્રદેશ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્યે સુષ્મા સ્વરાજ પુરસ્કારની ઘોષણા કરી ? ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન હરિયાણા ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ડિજિટલ વોટર ડેટા બેંક એક્વેરિયમ (AQVERIUM) લૉન્ચ કરી ? કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વ ક્ષય દિવસ (World Tuberculosis Day) ક્યારે મનાવાય છે ? 28 માર્ચ 30 માર્ચ 24 માર્ચ 16 માર્ચ 28 માર્ચ 30 માર્ચ 24 માર્ચ 16 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વ થિયેટર દિવસ ક્યારે મનાવાય છે ? 26 માર્ચ 28 માર્ચ 27 માર્ચ 25 માર્ચ 26 માર્ચ 28 માર્ચ 27 માર્ચ 25 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP