બાયોલોજી (Biology) અનાવૃત બીજધારી વનસ્પતિમાં પર્ણો કેટલા પ્રકારના હોય છે ? એક ચાર ત્રણ બે એક ચાર ત્રણ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લૉઈડ બોટનિકલ ગાર્ડન ક્યાં આવેલ છે ? વઘઈ લખનૌ શિબપુર દાર્જિલિંગ વઘઈ લખનૌ શિબપુર દાર્જિલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જો સજીવ શરીરમાં મૅગ્નેશિયમની ઊણપ હોય તો તેની કઈ ક્રિયા અટકી જાય ? ખોરાકનું ચયાપચય કોષરસપટલની પ્રવેશશીલતા શક્તિવિનિમય પ્રજનન ખોરાકનું ચયાપચય કોષરસપટલની પ્રવેશશીલતા શક્તિવિનિમય પ્રજનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રજીવમાં પ્રચલન માટે કઈ અંગિકા આવેલ છે ? ખોટાપગ પક્ષ્મ આપેલ તમામ કશાઓ ખોટાપગ પક્ષ્મ આપેલ તમામ કશાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જીવાણુઓમાં સંયુગ્મનમાં મહત્ત્વની રચના કઈ છે ? કશા ફિમ્બ્રી પિલિ પિલિ અને ફિમ્બ્રી કશા ફિમ્બ્રી પિલિ પિલિ અને ફિમ્બ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સિક્વોયામાં કોષરસવિભાજન સમયે નિર્માણ પામતું મધ્યપટલ શેનું બને છે ? કાઈટીન સેલ્યુલોઝ પેક્ટિન લિગ્નીન કાઈટીન સેલ્યુલોઝ પેક્ટિન લિગ્નીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP