કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે 'સાયન્સ ઈનોવેશન હબ' લૉન્ચ કરવાની જાહેરાત કરી ? મહારાષ્ટ્ર ગોવા લદાખ દિલ્હી મહારાષ્ટ્ર ગોવા લદાખ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વર્લ્ડ હેપિનેસ રિપોર્ટ 2022માં ભારતનું સ્થાન કેટલામું છે ? 112મું 140મું 136મું 144મું 112મું 140મું 136મું 144મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્યે Women@Work (W@W) પ્રોગ્રામ લૉન્ચ કર્યો ? આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં એર ઈન્ડિયાના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? એન.ચંદ્રશેખરન આર.સુબ્રમણ્યમ એમ. ઉપાધ્યાય પી.ભટ્ટાચાર્ય એન.ચંદ્રશેખરન આર.સુબ્રમણ્યમ એમ. ઉપાધ્યાય પી.ભટ્ટાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) પૃથ્વી પરના સૌથી મોટા ઈમ્પેક્ટ ક્રેટર યિલન ક્રેટરની શોધ ક્યા દેશમાં થઈ ? અમેરિકા ચીન ભારત જાપાન અમેરિકા ચીન ભારત જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) આંતરરાષ્ટ્રીય વન દિવસ ક્યારે મનાવાય છે ? 29 માર્ચ 11 માર્ચ 25 માર્ચ 21 માર્ચ 29 માર્ચ 11 માર્ચ 25 માર્ચ 21 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP