કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે મનાવાય છે ? 18 માર્ચ 4 માર્ચ 10 માર્ચ 15 માર્ચ 18 માર્ચ 4 માર્ચ 10 માર્ચ 15 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશે સ્કૂલ હેલ્થ કિલનિક્સનું ઉદ્ઘાટન કર્યું ? આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ નવી દિલ્હી આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) આંતરરાષ્ટ્રીય પાઈ (π) દિવસ ક્યારે મનાવાય છે ? 13 માર્ચ 14 માર્ચ 12 માર્ચ 11 માર્ચ 13 માર્ચ 14 માર્ચ 12 માર્ચ 11 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે ઈલેક્ટ્રિક ઓટોની ખરીદી અને રજિસ્ટ્રેશન માટે ઓનલાઈન પોર્ટલ My EV લૉન્ચ કર્યું ? આંધ્ર પ્રદેશ ચંદીગઢ દિલ્હી હરિયાણા આંધ્ર પ્રદેશ ચંદીગઢ દિલ્હી હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત બજેટ 2022-23માં આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે આગામી કેટલા વર્ષ માટે રૂ.1 લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના-2 શરૂ કરવાની જોગવાઈ છે ? 7 વર્ષ 2 વર્ષ 10 વર્ષ 5 વર્ષ 7 વર્ષ 2 વર્ષ 10 વર્ષ 5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) યુરોપા ક્લિપર સ્પેસક્રાફટ કોની સાથે સંબંધિત છે ? ROSCOSMOS ESA NASA ISRO ROSCOSMOS ESA NASA ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP