GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) તાલુકા પંચાયતમાં એક લાખ સુધીની વસ્તી સુધી કેટલી બેઠકો નક્કી કરી શકાય ? 15 11 9 13 15 11 9 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગુજરાતી સાહિત્ય અકાદમીનું મુખપત્ર ___ છે. ગોવાળ શબ્દસૃષ્ટિ પરબ નવજીવન ગોવાળ શબ્દસૃષ્ટિ પરબ નવજીવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ‘શિલાલેખ’ કયા પ્રકારનો સમાસ છે ? ઉપપદ મધ્યમપદલોપી તત્પુરુષ કર્મધારય ઉપપદ મધ્યમપદલોપી તત્પુરુષ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગ્રામ પંચાયતના સભ્ય કે સરપંચ તરીકે કોણ ઉમેદવારી ન કરી શકે ? ચૂંટણી માટે ગેરલાયક ઠરેલ હોય તે આપેલ તમામ 21 વર્ષથી નાની વય ધરાવતા હોય તે તા.4-8-2005 પછી બે કરતા વધુ બાળકો ધરાવતા હોય તે ચૂંટણી માટે ગેરલાયક ઠરેલ હોય તે આપેલ તમામ 21 વર્ષથી નાની વય ધરાવતા હોય તે તા.4-8-2005 પછી બે કરતા વધુ બાળકો ધરાવતા હોય તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) કયા કણો તટસ્થ કણો તરીકે ઓળખાય છે ? ન્યુટ્રોન ઈલેક્ટ્રોન પ્રોટોન હાઈડ્રોજન ન્યુટ્રોન ઈલેક્ટ્રોન પ્રોટોન હાઈડ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચેનામાંથી કયો દ્વંદ્વ સમાસ છે ? શાકભાજી દેશપ્રેમ નટવર લાભાલાભ શાકભાજી દેશપ્રેમ નટવર લાભાલાભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP