Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ટેસ્ટ ક્રિકેટમાં ડોન બ્રેડમેનની 29 સદીનો વિશ્વ વિક્રમ તોડનાર પ્રથમ ક્રિકેટર નીચેનામાંથી કોણ ? સચીન તેંડુલકર સુનિલ ગાવસ્કર રીકી પોન્ટીંગ વિવિયન રિચર્ડસ સચીન તેંડુલકર સુનિલ ગાવસ્કર રીકી પોન્ટીંગ વિવિયન રિચર્ડસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar A અને B એક કામ અનુક્રમે 20 દિવસ અને 10 દિવસમાં કરી શકે છે. જો A 10 દિવસ કામ કરીને જતો રહે, અને બાકીનું કામ B પૂર્ણ કરે તો કુલ કેટલા દિવસમાં કામ પૂર્ણ થાય ? 10 દિવસ 15 દિવસ 12 દિવસ 18 દિવસ 10 દિવસ 15 દિવસ 12 દિવસ 18 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયો શબ્દ જોડણીની દૃષ્ટિએ શુદ્ધ છે ? નીરિક્ષક નીરીક્ષક નિરીક્ષક નિરિક્ષક નીરિક્ષક નીરીક્ષક નિરીક્ષક નિરિક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 70.7 + 70.007 + 70.07 + 70.0007 = ? તો ? = ___ 1110 11110 11111 101010 1110 11110 11111 101010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 'પલટણ' - આ શબ્દ કઈ અન્ય ભાષાના શબ્દો પરથી ઊતરી આવેલ છે ? પોર્ટુગીઝ અરબી તુર્કી ફારસી પોર્ટુગીઝ અરબી તુર્કી ફારસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કેટલી સેકન્ડમાં 150 મીટર લાંબી એક ટ્રેઇન 90 કિ.મી./ક્લાકની ઝડપે દોડતાં, 150 મીટર લંબાઈના પુલને પસાર કરે ? 15 સેકન્ડ 12 સેકન્ડ 21 સેકન્ડ 18 સેકન્ડ 15 સેકન્ડ 12 સેકન્ડ 21 સેકન્ડ 18 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP