ભારતનું બંધારણ (Constitution Of India) અનુચ્છેદ 29 વિશે સાચું કથન જણાવો. ભારતના દરેક નાગરિકને ભાષા,લિપિ, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને લિપિ, શબ્દો, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા, વ્યાકરણ, બોલી જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા, સંસ્કૃતિ, વારસો જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા,લિપિ, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને લિપિ, શબ્દો, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા, વ્યાકરણ, બોલી જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા, સંસ્કૃતિ, વારસો જાળવવાનો અધિકાર આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના ક્યા રાષ્ટ્રપતિએ તેમને મળેલી વિશેષ સતા (પોકેટ વીટો) અંતર્ગત સંસદે પસાર કરેલ બીલ લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખ્યું હતું ? આર. વ્યંકટરામન ડો. શંકરદયાળ શર્મા જ્ઞાની ઝૈલસિંઘ વી.વી. ગીરી આર. વ્યંકટરામન ડો. શંકરદયાળ શર્મા જ્ઞાની ઝૈલસિંઘ વી.વી. ગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે ? સ્પીકર સોલિસિટર જનરલ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ એટર્ની જનરલ સ્પીકર સોલિસિટર જનરલ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ એટર્ની જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં કયા મૂળભૂત અધિકારની ખાતરી આપવામાં આવી નથી ? સ્વતંત્રતાનો હક્ક સંપત્તિ હક્ક શોષણ વિરોધી હક્ક સમાનતાનો હક્ક સ્વતંત્રતાનો હક્ક સંપત્તિ હક્ક શોષણ વિરોધી હક્ક સમાનતાનો હક્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગણેશ વાસુદેવ માવળંકરને પ્રથમ લોકસભામાં કયું સ્થાન આપવામાં આવ્યું હતું ? સ્પીકર ઉદ્યોગ મંત્રીશ્રી રાજ્ય સભાના સભ્ય સંસદીય સચિવ સ્પીકર ઉદ્યોગ મંત્રીશ્રી રાજ્ય સભાના સભ્ય સંસદીય સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આઈ.સી.ગોલકનાથ કેસમાં કયો કાયદો ગેરબંધારણીય હોવાની તકરાર ધ્યાનમાં લેવામાં આવી હતી ? પંજાબ લેન્ડ ટેન્યોર્સ એક્ટ, 1965 બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ, 1879 ધી ઉત્તર પ્રદેશ જમીનદારી એબોલીશન અને લેન્ડ રીફોર્મસ એક્ટ, 1963 ધી ઉત્તર પ્રદેશ સુગરકેન (પરચેઝ ટેક્સ) એક્ટ, 1965 પંજાબ લેન્ડ ટેન્યોર્સ એક્ટ, 1965 બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ, 1879 ધી ઉત્તર પ્રદેશ જમીનદારી એબોલીશન અને લેન્ડ રીફોર્મસ એક્ટ, 1963 ધી ઉત્તર પ્રદેશ સુગરકેન (પરચેઝ ટેક્સ) એક્ટ, 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP