GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) રાજ્ય સરકારે, રાજ્યમાંની ગ્રામ પંચાયતના સરપંચના હોદ્દાના કેટલા ટકા હોદ્દા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે અનામત રાખવા જોઈશે? 10 ટકા 4 ટકા 27 ટકા 7 ટકા 10 ટકા 4 ટકા 27 ટકા 7 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ___ anxiety, we just could not decide anything. In an Out of Above all In and out In an Out of Above all In and out ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) He ___ only if he ___ hard. is, do will succeed, works must, work ought, work is, do will succeed, works must, work ought, work ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) નિર્મળ ગુજરાત કાર્યક્રમ હેઠળ “સ્વચ્છ ગામ, સ્વસ્થ ગામ યોજના” માટે નીચેના પૈકી કયુ વાક્ય યોગ્ય નથી ? ગામમાં “સફાઈ વેરો'' નાખવો અને ગામની સફાઈ વ્યવસ્થા સઘન બનાવવી. રહેણાંકના સ્થળેથી યોગ્ય અંતરે પશુની જાળવણીની વ્યવસ્થા કરવી. ઉકરડાનું યોગ્ય સ્થાને સ્થળાંતર કરાવવું. સફાઈ વેરો જેટલો ઉઘરાવવામાં આવશે તેના કરતા બમણી રકમ પ્રોત્સાહક અનુદાન તરીકે આપવામાં આવશે. ગામમાં “સફાઈ વેરો'' નાખવો અને ગામની સફાઈ વ્યવસ્થા સઘન બનાવવી. રહેણાંકના સ્થળેથી યોગ્ય અંતરે પશુની જાળવણીની વ્યવસ્થા કરવી. ઉકરડાનું યોગ્ય સ્થાને સ્થળાંતર કરાવવું. સફાઈ વેરો જેટલો ઉઘરાવવામાં આવશે તેના કરતા બમણી રકમ પ્રોત્સાહક અનુદાન તરીકે આપવામાં આવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) 'વૈકુંઠ નથી જાવું' પુસ્તકના લેખક કોણ છે ? બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ નિરંજન ત્રિવેદી રતીલાલ બોરીસાગર બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ નિરંજન ત્રિવેદી રતીલાલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકમાં પ્રમુખ તરીકે કોણ ફરજ બજાવે છે ? યોગ્ય સત્તાધિકારી હુકમથી તે અર્થે નક્કી કરે તેવા અધિકારી માજી પ્રમુખશ્રી માન. લોકસભાના સંબંધીત વિસ્તારના સભ્યશ્રી માજી ઉપપ્રમુખશ્રી યોગ્ય સત્તાધિકારી હુકમથી તે અર્થે નક્કી કરે તેવા અધિકારી માજી પ્રમુખશ્રી માન. લોકસભાના સંબંધીત વિસ્તારના સભ્યશ્રી માજી ઉપપ્રમુખશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP