સામાન્ય જ્ઞાન (GK) અરુણાચલમાં આવેલા નામચિક-નામ્ફુક ક્ષેત્રો શેના માટે જાણીતા છે ? બોકસાઈટ ઝીંક ઓઇલ અને પ્રાકૃતિક ગેસ કોલસો બોકસાઈટ ઝીંક ઓઇલ અને પ્રાકૃતિક ગેસ કોલસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતમાં આવેલી ઐતિહાસિક વાવ અને તેના પ્રકાર અગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. અડાલજની વાવ-જયા દાદા હરીની વાવ-નંદા ચંપાની વાવા-નંદા રાણકી વાવ-જયા અડાલજની વાવ-જયા દાદા હરીની વાવ-નંદા ચંપાની વાવા-નંદા રાણકી વાવ-જયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ મુજબ સરકારી કર્મચારીને ફરજમાં રૂકાવટ બદલ શિક્ષાની જોગવાઇ છે ? 166 188 186 182 166 188 186 182 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આઝાદ હિંદ સરકારની સ્થાપના કયારે અને કયા કરવામાં આવી હતી ? 26 જાન્યુઆરી, 1940 - કોલકાતા 1 સપ્ટેમ્બર, 1942 - કોહિમા 21 ઓક્ટોબર, 1943 - સિંગાપુર 21 ઓક્ટોબર, 1943 - રંગુન 26 જાન્યુઆરી, 1940 - કોલકાતા 1 સપ્ટેમ્બર, 1942 - કોહિમા 21 ઓક્ટોબર, 1943 - સિંગાપુર 21 ઓક્ટોબર, 1943 - રંગુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કઈ ઋતુમાં વૃક્ષોને નવા પાંદડા ફૂટે છે ? શિશિર શરદ વર્ષા વસંત શિશિર શરદ વર્ષા વસંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) લેડી વીથ લૅમ્પ (Lady with Lamp) તરીકે કોણ પ્રખ્યાત છે ? સરોજિની નાયડુ મેડમ ભીખાઈજી કામા ફ્લોરેન્સ નાઈટિંગેલ ક્વીન વીકટોરીયા સરોજિની નાયડુ મેડમ ભીખાઈજી કામા ફ્લોરેન્સ નાઈટિંગેલ ક્વીન વીકટોરીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP