GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ‘કુંજર’ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? કોયલ હાથી જંગલ વનિતા કોયલ હાથી જંગલ વનિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) Katrina and ___ read together. her me mine I her me mine I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) પંચાયતની ત્રણે સ્તરની ચૂંટણીનું સંચાલન કોણ કરે છે ? ભારતનું ચૂંટણી આયોગ રાજય ચૂંટણી આયોગ વિકાસ કમિશ્નર કલેકટર ભારતનું ચૂંટણી આયોગ રાજય ચૂંટણી આયોગ વિકાસ કમિશ્નર કલેકટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ‘સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ? કાકાસાહેબ કાલેલકર નરસિંહરાવ દિવેટીયા જયંત પાઠક ચંદ્રવદન ચી. મહેતા કાકાસાહેબ કાલેલકર નરસિંહરાવ દિવેટીયા જયંત પાઠક ચંદ્રવદન ચી. મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) તાલુકા પંચાયતની કારોબારી સમિતિ વધુમાં વધુ કેટલા સભ્યોની બને છે ? આગિયાર સાત નવ પાંચ આગિયાર સાત નવ પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) પંચાયતોના હિસાબનું ઓડિટ કયા અધિનિયમ હેઠળ થાય છે ? ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 મુંબઈ લોકલ ફંડ અધિનિયમ, 1958 ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963 ગુજરાત તિજોરી અધિનિયમ, 1963 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 મુંબઈ લોકલ ફંડ અધિનિયમ, 1958 ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963 ગુજરાત તિજોરી અધિનિયમ, 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP