GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચેની પંક્તિમાં કયો અલંકાર છે ? તું ચંદ્ર થી ચારુ સુહાસિની હે. વ્યતિરેક રૂપક ઉપમા શ્લેષ વ્યતિરેક રૂપક ઉપમા શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચેના શબ્દસમુહ માટે કયો શબ્દ સાચો છે ? દહીં-દૂધ રાખવાનું માટીનું વાસણ ગોરસી તાંસળું કુલડી ઠીબરી ગોરસી તાંસળું કુલડી ઠીબરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચે પૈકી ‘દર્શક’ કોનું ઉપનામ છે ? એક પણ નહીં રામનારાયણ પાઠક મનુભાઈ પંચોળી ઝીણાભાઈ દેસાઈ એક પણ નહીં રામનારાયણ પાઠક મનુભાઈ પંચોળી ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ‘નિશાન ચુક માફ નહી માફ નીચું નિશાન' આ પંક્તિ કયા કવિની છે ? કલાપી સુંદરમ્ નરસિંહરાવ દિવેટિયા બ.ક. ઠાકોર કલાપી સુંદરમ્ નરસિંહરાવ દિવેટિયા બ.ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ___ is the minister absent today ? Whom Who, Why Who When Whom Who, Why Who When ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) રાજય સરકારે પંચવટી યોજના કયારથી અમલમાં મુકી છે ? 26 જાન્યુઆરી, 2005 15 ઓગષ્ટ, 2006 2 ઓક્ટોબર, 2001 11 સપ્ટેમ્બર, 2004 26 જાન્યુઆરી, 2005 15 ઓગષ્ટ, 2006 2 ઓક્ટોબર, 2001 11 સપ્ટેમ્બર, 2004 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP