બાયોલોજી (Biology) રામબાણમાં પુષ્પવિન્યાસની ઊંચાઈ કેટલી હોય છે ? 4 મીટર આશરે 6 મીટર 8 મીટર 5 મીટર 4 મીટર આશરે 6 મીટર 8 મીટર 5 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ફૂગમાં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય છે ? તૈલીબિંદુઓ ગ્લાયકોજન આપેલ તમામ પ્રાણીજ સ્ટાર્ચ તૈલીબિંદુઓ ગ્લાયકોજન આપેલ તમામ પ્રાણીજ સ્ટાર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી જે સજીવશરીરમાં કાર્બનિક દ્રવ્ય તરીકે વર્તતા નથી ? ઉત્સેચક ખનીજક્ષાર અંતઃસ્ત્રાવ ન્યુક્લિઓટાઈડ ઉત્સેચક ખનીજક્ષાર અંતઃસ્ત્રાવ ન્યુક્લિઓટાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ન્યુક્લેઈન ___ ન્યુક્લિઈક ઍસિડ રંગસૂત્ર નિર્બળ એસિડ + નિર્બળ પ્રોટીન ન્યુક્લિઈક ઍસિડ + પ્રોટીન ન્યુક્લિઈક ઍસિડ રંગસૂત્ર નિર્બળ એસિડ + નિર્બળ પ્રોટીન ન્યુક્લિઈક ઍસિડ + પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવના કોષોમાં થતી જૈવરાસાયણિક ક્રિયાઓને સંયુક્ત રીતે કયા નામથી ઓળખવામાં આવે છે ? વિકાસ ચયાપચય વૃદ્ધિ વિભેદન વિકાસ ચયાપચય વૃદ્ધિ વિભેદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કાર્બનિક સંયોજનના મહત્ત્વના પરમાણુ તરીકે વર્તે છે ? C, H, N, P C, H, O, N C, K, Na, N C, H, Mg, P C, H, N, P C, H, O, N C, K, Na, N C, H, Mg, P ANSWER DOWNLOAD GUJARATI MCQ APP