ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પાલનપુર નજીક આવેલી દાંતીવાડા ખાતે કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવેલો છે ? વાત્રક તાપી મહી બનાસ વાત્રક તાપી મહી બનાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઓ. પી. એ. એલ. (OPAL)પેટ્રો કેમિકલ જે હાલમાં રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવેલું છે તે કયા સ્થળે આવેલું છે ? દહેજ હલ્દીયા જામનગર કોચીન દહેજ હલ્દીયા જામનગર કોચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) તાપી નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે ? વિંધ્યાચળ નીલગીરી અરવલ્લી સાતપુડા વિંધ્યાચળ નીલગીરી અરવલ્લી સાતપુડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મોલાસીસ કયા ઉદ્યોગની અગત્યની આડપેદાશ છે ? ખાંડ લોખંડ ડેરી વનસ્પતિ તેલ ખાંડ લોખંડ ડેરી વનસ્પતિ તેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પીળી પત્તી નીચેનામાંથી કયા પાકની જાત છે ? ડુંગળી કોબીજ મરચી બટાકા ડુંગળી કોબીજ મરચી બટાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કઈ જગ્યાએ જળવિદ્યુત મથકની સાથે તાપવિદ્યુત મથક પણ આવેલું છે ? પોરબંદર ધુવારણ ઉકાઇ ઓખા પોરબંદર ધુવારણ ઉકાઇ ઓખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP