ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના અનુચ્છેદ 29(1) અંતર્ગત ભારતના કોઈપણ નાગરીકને કઈ વિશિષ્ટતા જાળવી રાખવાનો અધિકાર આપવામાં આવેલ છે ? "ભાષા, લિપિ અથવા સંસ્કૃતિ" "ભાષા, વિધિ અથવા રિવાજ" "લિપિ, સંસ્કૃતિ અથવા ધર્મ" "રૂઢિ, વિધિ અથવા સંસ્કૃતિ" "ભાષા, લિપિ અથવા સંસ્કૃતિ" "ભાષા, વિધિ અથવા રિવાજ" "લિપિ, સંસ્કૃતિ અથવા ધર્મ" "રૂઢિ, વિધિ અથવા સંસ્કૃતિ" ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અમુક સંજોગોમાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા રાષ્ટ્રપતિને સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ મળેલ છે ? અનુચ્છેદ - 109 અનુચ્છેદ - 107 અનુચ્છેદ - 108 અનુચ્છેદ - 106 અનુચ્છેદ - 109 અનુચ્છેદ - 107 અનુચ્છેદ - 108 અનુચ્છેદ - 106 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચત્તમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધીશોના પગાર અને ભથ્થાની જોગવાઈ બંધારણના ક્યા પરિશિષ્ટમાં છે ? પરિશિષ્ટ -3 પરિશિષ્ટ -1 પરિશિષ્ટ -2 પરિશિષ્ટ -5 પરિશિષ્ટ -3 પરિશિષ્ટ -1 પરિશિષ્ટ -2 પરિશિષ્ટ -5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્ર કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે ? નાણાંકીય આવેદનપત્ર નાણાંકીય પ્રસ્તાવ નાણાંકીય અરજી નાણાંકીય નિવેદન નાણાંકીય આવેદનપત્ર નાણાંકીય પ્રસ્તાવ નાણાંકીય અરજી નાણાંકીય નિવેદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્ય સેવા આયોગ" ની સ્થાપના બંધારણનાં કયા આર્ટિકલ હેઠળ કરવામાં આવે છે ? 314 315(1) 316(1) 317(1) 314 315(1) 316(1) 317(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ શાસન હેઠળનાં રાજ્યનું અંદાજપત્ર લોકસભાને રજૂ કરવામાં આવે છે રાજ્યસભાને રજૂ કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા પસાર કરવામાં આવે છે રાજ્યપાલ દ્વારા પસાર કરવામાં આવે છે લોકસભાને રજૂ કરવામાં આવે છે રાજ્યસભાને રજૂ કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા પસાર કરવામાં આવે છે રાજ્યપાલ દ્વારા પસાર કરવામાં આવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP