GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચેનામાંથી કયો છંદ માત્રામેળ છંદ છે ? ચોપાઈ મંદાક્રાંતા શિખરિણી પૃથ્વી ચોપાઈ મંદાક્રાંતા શિખરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગુજરાતનો ઉંચામાં ઉંચો પર્વત કયો છે ? શેત્રુંજો ગિરનાર પાવાગઢ સાપુતારા શેત્રુંજો ગિરનાર પાવાગઢ સાપુતારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) Tomorrow my bicycle ___ by any one . was stolen is stolen will be stolen stolen was stolen is stolen will be stolen stolen ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) જિલ્લા પંચાયતની કઈ સમિતિ સામેની અપીલ જિલ્લા પંચાયતની અપીલ સમિતિમાં થઈ શકતી નથી ? સામાજિક ન્યાય કારોબારી શિક્ષણ આરોગ્ય સામાજિક ન્યાય કારોબારી શિક્ષણ આરોગ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) તાલુકા પંચાયતમાં એક લાખ સુધીની વસ્તી સુધી કેટલી બેઠકો નક્કી કરી શકાય ? 11 13 15 9 11 13 15 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) 'જનનીની જોડ સખી નહિ ઝડે રે લોલ' - આ પંક્તિ કયા કવિની છે ? કવિ બોટાદકર ખબરદાર ન્હાનાલાલ કલાપી કવિ બોટાદકર ખબરદાર ન્હાનાલાલ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP