GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘મેરિકોમ'ની ભૂમિકા કઈ અભિનેત્રીએ નીભાવી છે ?

પરિણીતી ચોપરા
પ્રિયંકા ચોપરા
કરિના કપૂર
આલિયા ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયત કયો વેરો લાદી શકતી નથી ?

જકાત વેરો
મકાન વેરો
ગટર વેરો
ગામમાં દાખલ થતા વાહનો, પ્રાણીઓ ઉપરનો ટોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામસભાને વધુ બળવત્તર બનાવવા સરકારશ્રી તરફથી વર્ષમાં કેટલી ગ્રામસભા બોલાવવા પરિપત્ર થયેલ છે ?

બે
એક
ચાર
ત્રણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP