GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
કિરણ મજમુદાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?

રાજકારણ
ફિલ્મ
રમત-જગત
કોર્પોરેશન કંપની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નીચે આપેલા વાકયમાં કયો અલંકાર છે ?
વૃક્ષો ઋતુની રાહ જોતા રહે છે.

ઉત્પ્રેક્ષા
શ્લેષ
સજીવારોપણ
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP