GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ‘‘ગણેશ” એ કયા ફળ પાકની સુધારેલ જાત છે ? જમરૂખ દાડમ ચીકુ બોર જમરૂખ દાડમ ચીકુ બોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) જૈવીક ખાતર રાઈઝોબીયમ કલ્ચરનું એક પેકેટ કેટલા કીલોગ્રામ બીજ ને બીજ માવજત માટે વપરાય છે ? 40 કીલોગ્રામ 10 કીલોગ્રામ 30 કીલોગ્રામ 20 કીલોગ્રામ 40 કીલોગ્રામ 10 કીલોગ્રામ 30 કીલોગ્રામ 20 કીલોગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ભારતનાં અગત્યના યુદ્ધો અને સમય, દર્શાવતાં જોડકાઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?(1) તરાઈનનું પ્રથમ યુદ્ધ – 1191 (2) પાણીપત પ્રથમ યુદ્ધ – 1426(3) તાલકોટાનું યુદ્ધ – 1565(4) પ્લાસીનું યુદ્ધ – 1757 3 4 1 2 3 4 1 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) I saw ___ European who was travelling to ___ East. a, the a, an an, an a, a a, the a, an an, an a, a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સમાસ જણાવો : હાડમાંસ દ્વન્દ્વ દ્વિગુ તત્પુરુષ કર્મધારય દ્વન્દ્વ દ્વિગુ તત્પુરુષ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) The ___ evidences proved him to be ___. circumstantial, guilty circle, guilty circular, guilt circumstance, guilty circumstantial, guilty circle, guilty circular, guilt circumstance, guilty ANSWER DOWNLOAD GUJARATI MCQ APP