GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ગાંધીજી દ્વારા અસહકારનું આંદોલન નીચેના પૈકી કયા બનાવ બાદ પાછું ખેંચવામાં આવેલ હતું ? ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરાના બનાવ બાદ ઈ.સ. 1919 માં “રોલેટ એક્ટ" ઘડાયા બાદ મોર્લે - મિન્ટો સુધારા (1909) ઘડાયા બાદ પંજાબના અમૃતસરના જલિયાંવાલા બાગના બનાવ બાદ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરાના બનાવ બાદ ઈ.સ. 1919 માં “રોલેટ એક્ટ" ઘડાયા બાદ મોર્લે - મિન્ટો સુધારા (1909) ઘડાયા બાદ પંજાબના અમૃતસરના જલિયાંવાલા બાગના બનાવ બાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) રોગજીવાતનું જૈવિક નિયંત્રણ (Biological control of insect pest) ના પુસ્તકના લેખક કોણ છે ? ડબલ્યુ લુકમેન ઓ.એસ. બિન્દ્રા અને એસ. સ્તંગ ધારીવાલ એ. બી. સકસેના ડબલ્યુ લુકમેન ઓ.એસ. બિન્દ્રા અને એસ. સ્તંગ ધારીવાલ એ. બી. સકસેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ___ they worked hard, they ___ won the match. Do, have Will, are Had, could have Did, can Do, have Will, are Had, could have Did, can ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) 0.1% સોડીયમ = ___ પી. પી. એમ. 10,000 10 100 1000 10,000 10 100 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ‘તત્ત્વમસિ’ નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય ‘નર્મદા તટની સંસ્કૃતિ’ છે તેના લેખક કોણ છે ? કાકા સાહેબ કાલેલકર રઘુવીર ચૌધરી ગુણવંત શાહ ધ્રુવ ભટ્ટ કાકા સાહેબ કાલેલકર રઘુવીર ચૌધરી ગુણવંત શાહ ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ‘કીમિયાગર’ કોનું તખલ્લુસ છે ? વિનોદ જોશી જયંત પાઠક મધુસૂદન પારેખ રતિલાલ બોરીસાગર વિનોદ જોશી જયંત પાઠક મધુસૂદન પારેખ રતિલાલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP