GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) છંદ ઓળખાવો : તમે જો ના આવો તરસ ઉરની ખૂબ છલકે ઉપેન્દ્રવજા વસંતતિલકા પૃથ્વી શિખરિણી ઉપેન્દ્રવજા વસંતતિલકા પૃથ્વી શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) "બાસાલીન" એ કઈ દવાનું બજારું નામ છે ? પેન્ડીમીથાલીન એટ્રાજીન ફલુક્લોરાલીન ઓક્સીડાયોઝોન પેન્ડીમીથાલીન એટ્રાજીન ફલુક્લોરાલીન ઓક્સીડાયોઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ભારતના બંધારણમાં જાહેર હિસાબ સમિતિ (Public Account Committee) સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત સાચી નથી ? આ સમિતિ મહાલેખા નિયંત્રક (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ-CAG) નો નાણાંકીય અહેવાલ તપાસે છે. આ સમિતિ તેમનો અહેવાલ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને રજૂ કરે છે. આ સમિતિના સભ્યોની નિમણૂક ભારતની લોકસભાના અધ્યક્ષ કરે છે. આ સમિતિના સભ્યોની નિમણૂક ભારતની રાજ્યસભાના અધ્યક્ષ કરે છે. આ સમિતિ મહાલેખા નિયંત્રક (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ-CAG) નો નાણાંકીય અહેવાલ તપાસે છે. આ સમિતિ તેમનો અહેવાલ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને રજૂ કરે છે. આ સમિતિના સભ્યોની નિમણૂક ભારતની લોકસભાના અધ્યક્ષ કરે છે. આ સમિતિના સભ્યોની નિમણૂક ભારતની રાજ્યસભાના અધ્યક્ષ કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) Ram and she ___ since morning. is reading has reading are rading have been reading is reading has reading are rading have been reading ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચેનામાંથી કયું પુસ્તક આદિલ મન્સૂરીનું નથી ? પગરવ સતત વળાંક આગમન પગરવ સતત વળાંક આગમન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) પરભણી ક્રાંતિ કયા પાકની પ્રખ્યાત જાત છે ? ટામેટા ભીંડા મરચા દૂધી ટામેટા ભીંડા મરચા દૂધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP