GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સર્ટીફાઈડ બીજની ટેગનો રંગ કયો હોય છે ? ભૂરો સફેદ લીલો કાળો ભૂરો સફેદ લીલો કાળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) છંદ ઓળખાવો : અરે આ ભરતખંડ ભૂમિએ એવા ભૂપાળ, શૂરવીર ધીર ગુણવાળા ક્યાં ગુમાવિયા. દોહરો તોટક સવૈયા મનહર દોહરો તોટક સવૈયા મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) પાણીની અછતવાળા વિસ્તારમાં સામાન્ય રીતે ક્યું પાક સંરક્ષણ સાધન વપરાય ? મીસ્ટ બ્લોઅર સ્પ્રેયર પાવર સ્પ્રેયર ડસ્ટર મીસ્ટ બ્લોઅર સ્પ્રેયર પાવર સ્પ્રેયર ડસ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) બે બે સંખ્યાના નીચે આપેલ જૂથ પૈકી કયું જૂથ અલગ પડે છે ? 32:2 36:6 15:5 42:4 32:2 36:6 15:5 42:4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) જે પ્રક્રિયા દરમિયાન ઑક્સિજનનો ઉમેરો થાય અથવા હાઈડ્રોજન દૂર થાય તે પ્રક્રિયાને ___ કહેવાય છે. રિડકશન વિઘટન રેડોક્ષ ઑક્સિડેશન રિડકશન વિઘટન રેડોક્ષ ઑક્સિડેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ___ do you visit the library every month ? Who How much How often How many Who How much How often How many ANSWER DOWNLOAD GUJARATI MCQ APP