GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) સમાસ ઓળખાવો : દાવપેચ દ્વન્દ્વ કર્મધારય દ્વિગુ ઉપપદ દ્વન્દ્વ કર્મધારય દ્વિગુ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ગુજરાતમાં વસતા કેટલી વય સુધીના અનાથ બાળકોની સંભાળ રાખવા માટે “પાલક માતા-પિતા'ની યોજના હેઠળ રાજ્ય સરકાર સહાય ચૂકવે છે ? 0 થી 18 વર્ષ 0 થી 12 વર્ષ 0 થી 10 વર્ષ 0 થી 6 વર્ષ 0 થી 18 વર્ષ 0 થી 12 વર્ષ 0 થી 10 વર્ષ 0 થી 6 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : પારકા ઉપર આધાર રાખવો તે પરાહત પરાવર્તી પરાવૃત્તિ પરાવલંબન પરાહત પરાવર્તી પરાવૃત્તિ પરાવલંબન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ___ I walked faster, I ___ the train. If, catch Had, could have caught If, caught Have, could catch If, catch Had, could have caught If, caught Have, could catch ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ___ ISRO launched ___ Mars Mission successfully. An,a An, the The, the The, a An,a An, the The, the The, a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) સંધિ જોડો : એક + અંતર એકંતર એકયંતર એકાંતર એકોંતર એકંતર એકયંતર એકાંતર એકોંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP