GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ‘‘ક્રીકેટ બોલ’’ એ કયા ફળ પાકની એક જાત છે ? જમરૂખ ચીકુ સફરજન દાડમ જમરૂખ ચીકુ સફરજન દાડમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સંધિ જોડો : વિદ્યુત્ + લેખા વિદ્યુલ્લેખા વિદ્યુતલેખા વિદ્વત્લેખા વિદ્યુતોલેખા વિદ્યુલ્લેખા વિદ્યુતલેખા વિદ્વત્લેખા વિદ્યુતોલેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) શબ્દકોશના ક્રમ મુજબ સાચી ગોઠવણી કઈ છે ? અક્રૂર, અક્કલ, અખાત, અક્ષય અક્રૂર, અક્કલ, અક્ષય, અખાત અખાત, અક્રૂર, અક્કલ, અક્ષય અક્કલ, અક્રૂર, અક્ષય, અખાત અક્રૂર, અક્કલ, અખાત, અક્ષય અક્રૂર, અક્કલ, અક્ષય, અખાત અખાત, અક્રૂર, અક્કલ, અક્ષય અક્કલ, અક્રૂર, અક્ષય, અખાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચેની કઈ જમીનમાં પ્રાણવાયુનું પ્રમાણ ઓછુ છે, જ્યારે અંગારવાયુનું પ્રમાણ વધારે હોય છે ? રેતાળ (એરીડ) આલ્કલાઈન (બેઝીક) ક્ષારીય (Saline) પાણી ભરાયેલ જમીન (Water logged) રેતાળ (એરીડ) આલ્કલાઈન (બેઝીક) ક્ષારીય (Saline) પાણી ભરાયેલ જમીન (Water logged) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) રૂઢિપ્રયોગનો અર્થ લખો : ખાટું મોળું થવું યોગ્ય થવું દહીં બનાવવું બગડી જવું દૂધ મેળવવું યોગ્ય થવું દહીં બનાવવું બગડી જવું દૂધ મેળવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ફેરોમેનટ્રેપમાં ___ નામનો પદાર્થ વપરાય છે. મીણ મિથાઈલ યુઝીનોલ એઝાયડીરેક્ટીન રેઝીન મીણ મિથાઈલ યુઝીનોલ એઝાયડીરેક્ટીન રેઝીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP