GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સંધિ છોડો : સચ્ચરિત્ર સત્ય + ચરિત્ર સચ + ચરિત્ર સઃ + ચરિત્ર સત્ + ચરિત્ર સત્ય + ચરિત્ર સચ + ચરિત્ર સઃ + ચરિત્ર સત્ + ચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) છંદ ઓળખાવો : અરે આ ભરતખંડ ભૂમિએ એવા ભૂપાળ, શૂરવીર ધીર ગુણવાળા ક્યાં ગુમાવિયા. સવૈયા તોટક મનહર દોહરો સવૈયા તોટક મનહર દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) માનવ વિકાસ આંક (Human Development Index - HDI) માં કયા ત્રણ નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો ? વાર્ષિક 100 દિવસની રોજગારી, ખોરાક - પાણી તથા રહેવાની સગવડ તથા રાષ્ટ્રી ઉત્પાદનમાં ફાળો. લઘુત્તમ વેતન, સામાજિક સુરક્ષાની સગવડ તથા રોજિંદી વસ્તુઓની પ્રાપ્તિ. કુલ ઘરેલું ઉત્પાદન, રોજગારી તથા નોકરીના નિયત કલાકો. સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ (માથાદીઠ આવક). વાર્ષિક 100 દિવસની રોજગારી, ખોરાક - પાણી તથા રહેવાની સગવડ તથા રાષ્ટ્રી ઉત્પાદનમાં ફાળો. લઘુત્તમ વેતન, સામાજિક સુરક્ષાની સગવડ તથા રોજિંદી વસ્તુઓની પ્રાપ્તિ. કુલ ઘરેલું ઉત્પાદન, રોજગારી તથા નોકરીના નિયત કલાકો. સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ (માથાદીઠ આવક). ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) After ___ attempts, they could achieve ___ progress. few, many little, few many, little much, many few, many little, few many, little much, many ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ‘તત્ત્વમસિ’ નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય ‘નર્મદા તટની સંસ્કૃતિ’ છે તેના લેખક કોણ છે ? કાકા સાહેબ કાલેલકર ધ્રુવ ભટ્ટ ગુણવંત શાહ રઘુવીર ચૌધરી કાકા સાહેબ કાલેલકર ધ્રુવ ભટ્ટ ગુણવંત શાહ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સમાસ ઓળખાવો : રિક્ષાભાડું દ્વન્દ્વ દ્વિગુ ઉપપદ તત્પુરુષ દ્વન્દ્વ દ્વિગુ ઉપપદ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP