GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) શબ્દસમૂહ શોધો : 'તેલીબિયાં પીલવાનું સાધન' ઘાણી રેકડી ઘેંશ ઘાંચી ઘાણી રેકડી ઘેંશ ઘાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેનામાંથી સાચી જોડણી શોધો. અર્ધનીમિલીત સ્મીત કબૂતર સહાનુભૂતી અર્ધનીમિલીત સ્મીત કબૂતર સહાનુભૂતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) મીઠાનું રાસાયણિક સૂત્ર કયું છે ? NaCl CaCl2 KCl NaOH NaCl CaCl2 KCl NaOH ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 12, 16, 21, 27, 34, 42,___ ક્રમમાં કયો અંક આવશે ? 48 51 49 50 48 51 49 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 23મી ડિસેમ્બર ક્યા દિવસ તરીકે ઉજવાય છે ? વિશ્વ પર્યાવરણ દિવસ વિશ્વ અન્ન દિવસ કિસાન દિવસ વિશ્વ જંગલ દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ વિશ્વ અન્ન દિવસ કિસાન દિવસ વિશ્વ જંગલ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) પૃથ્વી પર કયા વાયુનું પ્રમાણ વધતા ગરમીનું પ્રમાણ વધે છે ? O2 CO2 N2 O3 O2 CO2 N2 O3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP