GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ગાંધીજી દ્વારા સ્થપાયેલી યુનિવર્સિટીનું નામ શું છે ? ગૂજરાત વિદ્યાપીઠ શાંતિ નિકેતન ગાંધી વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી ગૂજરાત વિદ્યાપીઠ શાંતિ નિકેતન ગાંધી વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) મહાનગરપાલિકામાં મુખ્ય વહીવટી અધિકારીને શું કહેવાય છે ? સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન મેયર ચેરમેન મ્યુનિસિપલ કમિશનર સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન મેયર ચેરમેન મ્યુનિસિપલ કમિશનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 12, 16, 21, 27, 34, 42,___ ક્રમમાં કયો અંક આવશે ? 48 49 50 51 48 49 50 51 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'તેલ જોવું ને તેલની ધાર જોવી.' - કહેવતનો અર્થ શોધો. કોઈ પણ કાર્ય સમજી વિચારીને કરવું આફત કે મુશ્કેલી પહેલાં અગમચેતી વાપરવી. ખાનગી વાત જાહેર ન કરવી. ઈચ્છા હોય તો કાર્ય સિદ્ધ થાય. કોઈ પણ કાર્ય સમજી વિચારીને કરવું આફત કે મુશ્કેલી પહેલાં અગમચેતી વાપરવી. ખાનગી વાત જાહેર ન કરવી. ઈચ્છા હોય તો કાર્ય સિદ્ધ થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) "પુસા નવબહાર" એ કઈ શાકભાજીની એક જાત છે ? મરચી ડુંગળી ભીંડા ગુવાર મરચી ડુંગળી ભીંડા ગુવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) "ખરે નરે ખર થાવું." - અલંકાર ઓળખાવો. ઉપમા અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ઉપમા અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP