GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) કોસ્ફેટ કલ્ચર જૈવિક ખાતર શું કામ કરે છે ? જમીનમાં રહેલ ફૂગ નાશ કરવાનું કામ કરે છે. જમીનમાં રહેલ બેક્ટેરિયા નાશ કરે છે. અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય કરવાનું કામ કરે છે. દ્રાવ્ય ફોસ્ફરસને અદ્રાવ્ય કરવાનું કામ કરે છે. જમીનમાં રહેલ ફૂગ નાશ કરવાનું કામ કરે છે. જમીનમાં રહેલ બેક્ટેરિયા નાશ કરે છે. અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય કરવાનું કામ કરે છે. દ્રાવ્ય ફોસ્ફરસને અદ્રાવ્ય કરવાનું કામ કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) This is ___ book, where is ___ ? my, you your, mine you, my our, us my, you your, mine you, my our, us ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) મધમાખીના ઉછેર કરવાની પદ્ધતિને શું કહે છે ? હોર્ટીકલ્ચર સેરીકલ્ચર એગ્રીકલ્ચર એપીકલ્ચર હોર્ટીકલ્ચર સેરીકલ્ચર એગ્રીકલ્ચર એપીકલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) મગફળી પાકમાં આવતા ટીક્કા અને ગેરૂ રોગના એક સાથે નિયંત્રણ માટે કઈ દવા છંટકાવની ભલામણ છે ? મેન્કોઝેબ ક્લોરેથેલોનીલ કાર્બાન્ડીઝમ બેનોમીલ મેન્કોઝેબ ક્લોરેથેલોનીલ કાર્બાન્ડીઝમ બેનોમીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'ખડતલ' શબ્દનો વિરોધી શબ્દ શોધો. મજબૂત તાકતવર મુડદાલ કદાવર મજબૂત તાકતવર મુડદાલ કદાવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'જ્યાં ન જઈ શકાય એવું.’ - શબ્દસમૂહ માટે એક શબ્દ લખો. અગમ્ય અકલ્પ્ય અકળ અશક્ય અગમ્ય અકલ્પ્ય અકળ અશક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP