GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) વસ્તુની કિંમત અને વસ્તુના પુરવઠા વચ્ચે કેવો સંબંધ જોવા મળે છે ? વ્યસ્ત ઉલટો શૂન્ય સંબંધ સીધો વ્યસ્ત ઉલટો શૂન્ય સંબંધ સીધો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) બાજરીના પાકમાં રોગને કારણે ડૂંડાનો દેખાવ સાવરણી જેવો દેખાય છે. કુતુલ અંગારીયો મધીયો ગુંદરીયો કુતુલ અંગારીયો મધીયો ગુંદરીયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) લીંબુનું પુખ્ત ઝાડ સરેરાશ કેટલા કિલોગ્રામ ઉત્પાદન આપે છે ? 20 થી 40 કિલોગ્રામ 10 થી 20 કિલોગ્રામ 50 થી 70 કિલોગ્રામ 5 થી 10 કિલોગ્રામ 20 થી 40 કિલોગ્રામ 10 થી 20 કિલોગ્રામ 50 થી 70 કિલોગ્રામ 5 થી 10 કિલોગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ગુજરાતમાં આદિવાસીઓમાં સામાજિક જાગૃતતા લાવવાનું કાર્ય કોણે કર્યું ? રસિકલાલ પરીખે અમૃતલાલ ઠક્કરે ઈન્દુલાલ યાજ્ઞિકે રતુભાઈ અદાણીએ રસિકલાલ પરીખે અમૃતલાલ ઠક્કરે ઈન્દુલાલ યાજ્ઞિકે રતુભાઈ અદાણીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ગાંધીજીએ કોને 'સવાઈ ગુજરાતી' કહી નવાજ્યા છે ? કાકા કાલેલકર વિનોબા ભાવે રવીન્દ્રનાથ ટાગોર રવિશંકર મહારાજ કાકા કાલેલકર વિનોબા ભાવે રવીન્દ્રનાથ ટાગોર રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) કોસ્ફેટ કલ્ચર જૈવિક ખાતર શું કામ કરે છે ? જમીનમાં રહેલ બેક્ટેરિયા નાશ કરે છે. દ્રાવ્ય ફોસ્ફરસને અદ્રાવ્ય કરવાનું કામ કરે છે. અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય કરવાનું કામ કરે છે. જમીનમાં રહેલ ફૂગ નાશ કરવાનું કામ કરે છે. જમીનમાં રહેલ બેક્ટેરિયા નાશ કરે છે. દ્રાવ્ય ફોસ્ફરસને અદ્રાવ્ય કરવાનું કામ કરે છે. અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય કરવાનું કામ કરે છે. જમીનમાં રહેલ ફૂગ નાશ કરવાનું કામ કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP