GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેના પૈકી કયો ધાન્ય પાક નથી ? મગફળી બાજરી નાગલી ઘઉં મગફળી બાજરી નાગલી ઘઉં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) હાલમાં ગુજરાતના કૃષિ મંત્રી કોણ છે ? શ્રી ચીમનભાઈ સાપરિયા શ્રી દિલીપભાઈ સંઘાણી શ્રી જસાભાઈ બારડ શ્રી બાબુભાઈ બોખીરીયા શ્રી ચીમનભાઈ સાપરિયા શ્રી દિલીપભાઈ સંઘાણી શ્રી જસાભાઈ બારડ શ્રી બાબુભાઈ બોખીરીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ₹ 1,00,000 નું 9% લેખે એક માસનું વ્યાજ કેટલું થાય ? 750 1000 9000 900 750 1000 9000 900 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) મ્યુરેટ ઓફ પોટાસમાં કેટલા ટકા પોટાસ હોય છે ? 18 60 46 26 18 60 46 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'તેલ જોવું ને તેલની ધાર જોવી.' - કહેવતનો અર્થ શોધો. આફત કે મુશ્કેલી પહેલાં અગમચેતી વાપરવી. કોઈ પણ કાર્ય સમજી વિચારીને કરવું ખાનગી વાત જાહેર ન કરવી. ઈચ્છા હોય તો કાર્ય સિદ્ધ થાય. આફત કે મુશ્કેલી પહેલાં અગમચેતી વાપરવી. કોઈ પણ કાર્ય સમજી વિચારીને કરવું ખાનગી વાત જાહેર ન કરવી. ઈચ્છા હોય તો કાર્ય સિદ્ધ થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) Can you lend me ___ books for ___ time ? some, few few, few a few, some little, few some, few few, few a few, some little, few ANSWER DOWNLOAD GUJARATI MCQ APP