GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
નીચેનામાંથી કઈ સંધિ અયોગ્ય રીતે જોડાઈ છે ?

પો + અક = પાવક
પ્ર + ઈક્ષક = પ્રેક્ષક
શાસ્ત્ર + ઉક્તિ = શાસ્ત્રોક્તિ
નિસ્ + રસ = નીરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
'તેલ જોવું ને તેલની ધાર જોવી.' - કહેવતનો અર્થ શોધો.

આફત કે મુશ્કેલી પહેલાં અગમચેતી વાપરવી.
ઈચ્છા હોય તો કાર્ય સિદ્ધ થાય.
ખાનગી વાત જાહેર ન કરવી.
કોઈ પણ કાર્ય સમજી વિચારીને કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ નીચેનામાંથી ક્યાં આવેલું છે ?

ભાવનગરના દરિયાકાંઠે
કચ્છના માંડવી ખાતે
વેરાવળના દરિયાકાંઠે
જામનગરના ઓખા અને લાંબા ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP