GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) દુનિયાનો એવો કયો દેશ કે જેણે પ્રથમ પ્રયત્નમાં જ મંગળ મિશન સફળ કર્યું ? રશિયા ભારત અમેરિકા ચીન રશિયા ભારત અમેરિકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) જિલ્લા પોલીસતંત્રના વડાને શું કહેવાય છે ? SP DySP IGP DGP SP DySP IGP DGP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ગાંધીજીએ કોને 'સવાઈ ગુજરાતી' કહી નવાજ્યા છે ? કાકા કાલેલકર રવીન્દ્રનાથ ટાગોર રવિશંકર મહારાજ વિનોબા ભાવે કાકા કાલેલકર રવીન્દ્રનાથ ટાગોર રવિશંકર મહારાજ વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) વર્ષ 2011ની વસ્તી ગણતરી ભારતની આઝદી પછીની કેટલામી વસ્તી ગણતરી છે ? 8 મી 7 મી 9 મી 10 મી 8 મી 7 મી 9 મી 10 મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) રૂપક અલંકારનું યોગ્ય ઉદાહરણ શોધો. હલકાં તો પારેવાની પાંખથી. દવાખાનું પાંજરાપોળ જેવું હશે. તારી તબીબી કાજ એ તલપી રહી. બપોર એક મોટું શિકારી કૂતરું છે. હલકાં તો પારેવાની પાંખથી. દવાખાનું પાંજરાપોળ જેવું હશે. તારી તબીબી કાજ એ તલપી રહી. બપોર એક મોટું શિકારી કૂતરું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) મધમાખીના ઉછેર કરવાની પદ્ધતિને શું કહે છે ? એગ્રીકલ્ચર સેરીકલ્ચર હોર્ટીકલ્ચર એપીકલ્ચર એગ્રીકલ્ચર સેરીકલ્ચર હોર્ટીકલ્ચર એપીકલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP