GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) મગફળી પાકમાં આવતા ટીક્કા અને ગેરૂ રોગના એક સાથે નિયંત્રણ માટે કઈ દવા છંટકાવની ભલામણ છે ? બેનોમીલ મેન્કોઝેબ ક્લોરેથેલોનીલ કાર્બાન્ડીઝમ બેનોમીલ મેન્કોઝેબ ક્લોરેથેલોનીલ કાર્બાન્ડીઝમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ઉનાળુ ઋતુમાં બાજરીના પાકમાં દાણાનું ઉત્પાદન ખરીફ ઋતુની સરખામણીમાં બે ગણું વધારે આવે છે, કારણ કે અહીં દર્શાવેલ ત્રણેય કારણોસર પિયત નિયંત્રિત કરી શકાય છે. રોગ-જીવાતનો ઉપદ્રવ ઓછો થાય છે. ખેતી કર્યો ધાર્યા મુજબ કરી શકાય છે. અહીં દર્શાવેલ ત્રણેય કારણોસર પિયત નિયંત્રિત કરી શકાય છે. રોગ-જીવાતનો ઉપદ્રવ ઓછો થાય છે. ખેતી કર્યો ધાર્યા મુજબ કરી શકાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ગાયત્રી મંત્રના રચયિતા કોણ છે ? અગત્સ્ય વેદ વ્યાસ વિશ્વામિત્ર કાલિદાસ અગત્સ્ય વેદ વ્યાસ વિશ્વામિત્ર કાલિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) "ખરે નરે ખર થાવું." - અલંકાર ઓળખાવો. ઉપમા અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ઉપમા અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) મધમાખીના ઉછેર કરવાની પદ્ધતિને શું કહે છે ? સેરીકલ્ચર એપીકલ્ચર એગ્રીકલ્ચર હોર્ટીકલ્ચર સેરીકલ્ચર એપીકલ્ચર એગ્રીકલ્ચર હોર્ટીકલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) Can you lend me ___ books for ___ time ? little, few few, few a few, some some, few little, few few, few a few, some some, few ANSWER DOWNLOAD GUJARATI MCQ APP