GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) કઈ નવલકથા ઐતિહાસિક નવલકથા છે ? કાકાની શશી પૃથિવીવલ્લભ હિમાલયનો પ્રવાસ અગનપંખ કાકાની શશી પૃથિવીવલ્લભ હિમાલયનો પ્રવાસ અગનપંખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ગુજરાત સરકારે પિયત પાણીના બચાવ માટે કઈ કંપની સ્થાપી છે ? ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિ. ગુજરાત ઈરીગેશન ઇન્ડસ્ટ્રીઝ કંપની લિ. ગુજરાત ડ્રીંક કંપની લિ. ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની લિ. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિ. ગુજરાત ઈરીગેશન ઇન્ડસ્ટ્રીઝ કંપની લિ. ગુજરાત ડ્રીંક કંપની લિ. ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ કયા રાજ્યમાં થયો હતો ? ગુજરાત આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન ગુજરાત આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) આની પહેલ કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ રાજય છે. ક્રોપ હેલ્થ કાર્ડ એનીમલ હેલ્થ કાર્ડ માનવ હેલ્થ કાર્ડ સોઈલ હેલ્થ કાર્ડ ક્રોપ હેલ્થ કાર્ડ એનીમલ હેલ્થ કાર્ડ માનવ હેલ્થ કાર્ડ સોઈલ હેલ્થ કાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) પાક બીજને વાવતાં પહેલાં ફૂગનાશક, જૈવિક ખાતર, જંતુનાશક દવાનો પટ આપવો હોય તો કયા ક્રમમાં પટ આપવો જોઈએ ? જંતુનાશક દવા - ફૂગનાશક દવા - જૈવિક ખાતર ફૂગનાશક દવા - જંતુનાશક દવા - જૈવિક ખાતર જૈવિક ખાતર - જંતુનાશક દવા-ફૂગનાશક દવા ફૂગનાશક દવા - જૈવિક ખાતર - જંતુનાશક દવા જંતુનાશક દવા - ફૂગનાશક દવા - જૈવિક ખાતર ફૂગનાશક દવા - જંતુનાશક દવા - જૈવિક ખાતર જૈવિક ખાતર - જંતુનાશક દવા-ફૂગનાશક દવા ફૂગનાશક દવા - જૈવિક ખાતર - જંતુનાશક દવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક કયા નામે ઓળખાય છે ? BA & RD RBI NBARD NABARD BA & RD RBI NBARD NABARD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP