બાયોલોજી (Biology)
મધ્યગર્ભસ્તરમાંથી કોની ઉત્પત્તિ થાય છે ?

શરીરગુહા
આપેલ તમામ
દેહકોષ્ઠ
મેરુદંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિ ઉદ્યાન એ સાર્વજનિક વિહારસ્થાન અને જાહેર બગીચાથી કઈ બાબતે જુદો પડે છે ?

આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિ જાતિઓના ઉછેર ફક્ત પર્યાવરણની જાળવણી માટે કરવામાં આવે છે.
આ ઉદ્યાનમાં વિવિધ પ્રકારની ઔષધીય વનસ્પતિ, આર્થિક અગત્ય ધરાવતી વનસ્પતિ અને વિશિષ્ટ અપ્રાપ્ય વનસ્પતિઓનો ઉછેરવામાં આવે છે.
આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિઓનો ઉછેર ફક્ત કુદરતી સૌંદર્ય માટે કરવામાં આવે છે.
આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિઓની છાપ સચવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પેશીના ગુણધર્મનો આધાર કઈ બાબત પર છે ?

કોષોના બંધારણ
કોષોની આંતરક્રિયા
કોષની ગોઠવણી
કોષના કાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
હિબિસ્કસ રોઝા સાઈનેન્સિસ કોનું વૈજ્ઞાનિક નામ છે ?

જાસૂદ
ગુલાબ
સૂર્યમુખી
લીંબુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP