GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ નીચેનામાંથી ક્યાં આવેલું છે ?

કચ્છના માંડવી ખાતે
વેરાવળના દરિયાકાંઠે
જામનગરના ઓખા અને લાંબા ખાતે
ભાવનગરના દરિયાકાંઠે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
જમીન ધારકતા ઉપરથી સામાન્ય રીતે સીમાંત ખેડૂતો કયા કહેવાય ?

2 હેક્ટર કરતાં ઓછી જમીન
2 એકર કરતાં ઓછી જમીન
1 હેકટર કરતાં ઓછી જમીન
1 એકર કરતાં ઓછી જમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP