બાયોલોજી (Biology) બૅક્ટેરિયા ફેજ એ શું છે ? હેલોફિલ્સ વનસ્પતિજન્ય વાયરસ બેક્ટેરિયા પર જીવતો વાયરસ પ્રાણીજન્ય વાયરસ હેલોફિલ્સ વનસ્પતિજન્ય વાયરસ બેક્ટેરિયા પર જીવતો વાયરસ પ્રાણીજન્ય વાયરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રોટીન એટલે, ફેટીઍસિડનું વિષમ પોલિમર જૂથ મોનોસેકેરાઈડનું વિષમ પોલિમર જૂથ ન્યુક્લિઓટાઈડનું વિષમ પોલિમર જૂથ એમિનોઍસિડનું વિષમ પોલિમર જૂથ ફેટીઍસિડનું વિષમ પોલિમર જૂથ મોનોસેકેરાઈડનું વિષમ પોલિમર જૂથ ન્યુક્લિઓટાઈડનું વિષમ પોલિમર જૂથ એમિનોઍસિડનું વિષમ પોલિમર જૂથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રોટીનના બંધારણમાં રહેલાં તત્ત્વોનું સાચું જૂથ કયું ? C, H, O, N C, H, O, N, P, S C, H, N, O, P C, H, N, O, S C, H, O, N C, H, O, N, P, S C, H, N, O, P C, H, N, O, S ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સેટેલાઈટ અને દંડ ધરાવતાં રંગસૂત્રને કયા નામથી ઓળખવામાં આવે છે ? ટીલોસેન્ટ્રિક એક્રોસેન્ટ્રિક મેટાસેન્ટ્રિક સબમેટાસેન્ટ્રિક ટીલોસેન્ટ્રિક એક્રોસેન્ટ્રિક મેટાસેન્ટ્રિક સબમેટાસેન્ટ્રિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) યોગ્ય જોડ પસંદ કરો :કૉલમ - I (i) ટ્રાવ્યગ્લિસરાઇડ (ii) કોષસપટલ લિપિડ (iii) સ્ટેરૉઇડ (iv) મીણ કૉલમ - II (p) પ્રાણીજ અંતઃસ્રાવ (q) પીંછા અને ચાંચ (r) ફૉસ્ફોલિપિડ (s) નાના ગોલકોમાં સંગૃહીત ચરબી i - s, ii - r, iii - p, iv - q i - r, ii - s. iii - p, iv - q i - s, ii - p, iii - q, iv - r i - q, ii - r, iii - s, iv - p i - s, ii - r, iii - p, iv - q i - r, ii - s. iii - p, iv - q i - s, ii - p, iii - q, iv - r i - q, ii - r, iii - s, iv - p ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એપોએઝાઈમ જૂથ શેનું બનેલું હોય છે ? પ્રોટીન કર્બોદિત ન્યુક્લિઈક ઍસિડ લિપિડ પ્રોટીન કર્બોદિત ન્યુક્લિઈક ઍસિડ લિપિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP