GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) અળસિયા દ્વારા તૈયાર થયું ખાતર કયા નામે ઓળખાય છે ? વર્મીકમ્પોસ્ટ ગ્રીન મેન્યુર બાયોકમ્પોસ્ટ ફાર્મ યાર્ડ મેન્યુર વર્મીકમ્પોસ્ટ ગ્રીન મેન્યુર બાયોકમ્પોસ્ટ ફાર્મ યાર્ડ મેન્યુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક કયા નામે ઓળખાય છે ? NABARD RBI NBARD BA & RD NABARD RBI NBARD BA & RD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેના પૈકી કઈ જીવાત પાકના મૂળને નુકશાન કરે છે ? ગાભમારાની ઈયળ ગેંડા કીટક ઘૈણ પોડ બોરર ગાભમારાની ઈયળ ગેંડા કીટક ઘૈણ પોડ બોરર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) પાક બીજને વાવતાં પહેલાં ફૂગનાશક, જૈવિક ખાતર, જંતુનાશક દવાનો પટ આપવો હોય તો કયા ક્રમમાં પટ આપવો જોઈએ ? ફૂગનાશક દવા - જૈવિક ખાતર - જંતુનાશક દવા જંતુનાશક દવા - ફૂગનાશક દવા - જૈવિક ખાતર જૈવિક ખાતર - જંતુનાશક દવા-ફૂગનાશક દવા ફૂગનાશક દવા - જંતુનાશક દવા - જૈવિક ખાતર ફૂગનાશક દવા - જૈવિક ખાતર - જંતુનાશક દવા જંતુનાશક દવા - ફૂગનાશક દવા - જૈવિક ખાતર જૈવિક ખાતર - જંતુનાશક દવા-ફૂગનાશક દવા ફૂગનાશક દવા - જંતુનાશક દવા - જૈવિક ખાતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) જિલ્લા પોલીસતંત્રના વડાને શું કહેવાય છે ? SP DySP DGP IGP SP DySP DGP IGP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) દેશની સર્વપ્રથમ સ્વદેશી બનાવટની ન્યુક્લિયર સબમરીનનું નામ શું છે ? INS સિંધુઘોષ INS અરિહંત INS ચક્ર INS ગોદાવરી INS સિંધુઘોષ INS અરિહંત INS ચક્ર INS ગોદાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP