GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) મ્યુરેટ ઓફ પોટાસમાં કેટલા ટકા પોટાસ હોય છે ? 46 26 18 60 46 26 18 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) આ જીવાતના બચ્ચા લંબગોળાકાર, પોચા શરીરવાળા, પીળાશ પડતા લીલા અથવા કાળા રંગના હોય છે. થ્રીપ્સ મોલોમશી તડતડીયા સફેદ માખી થ્રીપ્સ મોલોમશી તડતડીયા સફેદ માખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ગુજરાત રાજ્યના વર્તમાન રાજ્યપાલ કોણ છે ? કલ્યાણસિંહ ઓ.પી. કોહલી વજુભાઈ વાળા કમલા બેનીવાલ કલ્યાણસિંહ ઓ.પી. કોહલી વજુભાઈ વાળા કમલા બેનીવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'શશીમુખ' સમાસનો કયો વિગ્રહ સાચો છે ? શશી જેવું મુખ શશી એટલે મુખ શશીનું મુખ શશી એ જ મુખ શશી જેવું મુખ શશી એટલે મુખ શશીનું મુખ શશી એ જ મુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) પાનની ધોરી નસ લીલી રહે અને વચલો ભાગ પીળો થાય અને નાના પાનની વૃદ્ધિ અટકવી તે ક્યા પોષક તત્વની ખામી દર્શાવે છે ? કૅલ્શિયમ મૅગ્નેશિયમ બોરોન લોહ કૅલ્શિયમ મૅગ્નેશિયમ બોરોન લોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) મગફળી પાકમાં આવતા ટીક્કા અને ગેરૂ રોગના એક સાથે નિયંત્રણ માટે કઈ દવા છંટકાવની ભલામણ છે ? ક્લોરેથેલોનીલ બેનોમીલ મેન્કોઝેબ કાર્બાન્ડીઝમ ક્લોરેથેલોનીલ બેનોમીલ મેન્કોઝેબ કાર્બાન્ડીઝમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP