• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
બિન પિયત વિસ્તારને અનુકૂળ મોટા દાણાવાળી ચણાની જાત.

ચાફા
દાહોદ પીળા
ગુજરાત ચણા-2
ગુજરાત ચણા-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
બાજરીના પાકમાં રોગને કારણે ડૂંડાનો દેખાવ સાવરણી જેવો દેખાય છે.

મધીયો
કુતુલ
અંગારીયો
ગુંદરીયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
જિલ્લા પોલીસતંત્રના વડાને શું કહેવાય છે ?

SP
IGP
DGP
DySP

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
રાજ્યમાં શેરડીના વાવેતર હેઠળ સૌથી વધુ વિસ્તાર ધરાવતો જિલ્લો કયો છે ?

નવસારી
સાબરકાંઠા
મહેસાણા
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
ભારતમાં 'કારગીલ વિજય દિવસ' તરીકે કઈ તારીખે મનાવાય છે ?

10 ડિસેમ્બર
26 નવેમ્બર
26 જુલાઈ
11 જુલાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
She asked me ___ would help her.

whom, she
if, I
who, I
if, me

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE

  • GOOGLE

CATEGORY

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) છંદ કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) Talati Practice MCQ Part - 6 ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US